મેક્સિકોમાં ધાર્મિક ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર. 12 મોત

મેક્સિકોમાં ધાર્મિક ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર. 12 મોત

મેક્સિકોમાં ધાર્મિક ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર. 12 મોત

Blog Article

મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના ઇરાપુઆટો શહેરમાં રાત્રે એક ધાર્મિક ઉજવણી માટે એકઠા થયેલા લોકો પર બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયાં હતાં, એમ સત્તાવાળાએ બુધવારે જણાવ્યું હતું.

 

Report this page